ZENOVA HOMES

TV Unit Interior Design

Home TV Unit Interior Design
ZENOVA / PROJECT DETAIL

TV Unit Interior Design

આ મૉડર્ન ટીવી યુનિટ ડિઝાઇન લિવિંગ રૂમ માટે એક પરફેક્ટ ચોઈસ છે. વુડન કેબિનેટ, સાફ-સુથરી વ્હાઇટ વોલ, કોમ્ફર્ટ કલર કોમ્બિનેશન અને સ્પોટલાઇટ્સ જગ્યા ને વધુ આકર્ષક બનાવે છે. વોલ-માઉન્ટેડ ટીવી સાથેનો સિંપલ અને મિનિમલ લુક ઘર ને પ્રિમિયમ અને ક્લાસી ટચ આપે છે. ફંક્શનલ સ્ટોરેજ સાથેનું આ સેટઅપ લિવિંગ રૂમને ઓર્ગેનાઈઝ્ડ અને સ્ટાઈલિશ રાખે છે.